• ગુરુવાર, 02 એપ્રિલ, 2026

ઇન્ડિગો વિમાનમાં `ડેન્જર' લખેલા ટિશ્યૂ પેપરથી ભય

મુંબઈ ઍરપોર્ટે સઘન તપાસ બાદ હાશકારો

મુંબઈ, તા. 1 : ભારતના વ્યસ્તતમ મુંબઈ ઍરપોર્ટ ઉપર એક સંદિગ્ધ ટિશ્યૂ પેપરથી ભય ફેલાયો હતો. ઇન્ડિગો ઍરલાઈનના વિમાનના વૉશરૂમમાંથી મળેલા ટિશ્યૂ પેપર ઉપર `ડેન્જર' લખેલું હતું. પેપર મળ્યાના અમુક.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ