મફતલાલ બાથ નજીકની ફૂટપાથ પર ટોઈંગ કરેલાં વાહનોનાં પાર્કિંગને કારણે ત્યાંથી પસાર થનારા રાહદ્વારીઓને મુશ્કેલી પડે છે
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 1 : સામાન્ય રીતે શહેરોની ફૂટપાથ પર ફેરિયાઓ અતિક્રમણ કરતા હોય છે. જેમને હટાવવાની જવાબદારી પાલિકા તથા પોલીસની હોય છે. ગિરગાંવ ચોપાટીના મફતલાલ બાથ પાસે પોલીસ ચોકી દ્વારા જ.....