ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા વચ્ચે 82 રનની ભાગીદારી
કોલકાતા, તા. 2 : હેનરીક ક્લાસેનની શાનદાર હાફ સેન્ચુરીને કારણે સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઇટ રાઇડર્સને 65 રનથી હરાવ્યું હતું. પહેલા બૅટિંગ કરતા ટ્રેવિસ હેડ (46) અને અભિષેક શર્મા (48)ની 82 રનની......