• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

સિદ્ધિવિનાયક મંદિરની આવકમાં 35 ટકાનો વધારો

આવક રૂા. 155 કરોડથી વધી રૂા. 182 કરોડ થઈ

મુંબઈ, તા. 2 : પ્રભાદેવી સ્થિત સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટે 2025-26ના નાણાકીય વર્ષમાં રૂા. 182 કરોડની આવક દર્શાવી છે. જે ગત વર્ષની સરખામણીમાં 35 ટકા વધુ છે. ટ્રસ્ટ સમિતિની બેઠકમાં કાર્યકારી અધિકારી.....