• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

ગુજરાત રાજકારણમાં ગરમાવો

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 2 : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ગુજરાતના રાજકીય વાતાવરણમાં ફરી એકવાર આમ આદમી પાર્ટી અને રાજ્ય સરકાર વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ.....