મુંબઈ, તા. 2 (પીટીઆઈ) : રૂપિયાએ આજે યુએસ ડૉલર સામે પાછલાં બાર વરસોમાં સૌથી મોટો 156 પૈસાનો ઉછાળો નોંધાવી 93.14ના (પ્રોવિઝનલ) સ્તરે બંધ આવ્યો હતો. રિઝર્વ બૅન્ક દ્વારા બૅન્કોની વિદેશમાં ફોરવર્ડ....