મુંબ્રાની ઘટનામાં એકનું મૃત્યુ, બે ગંભીર: આરોપીની ધરપકડ
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 2 : થાણે જિલ્લાના મુંબ્રામાં આજે સવારે 11.30 વાગ્યે સુમનતાઈ ચવ્હાણ હિન્દી પ્રાથમિક શાળા ખાતે ત્રણ યુવક પોતાની બહેનની છેડતી કરી રહ્યા હતા, ત્યારે ભારતીય લશ્કરના સૈનિકે ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં એકનું મૃત્યુ તો.....