• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

લાડકી બહિણ યોજનાનાં 68 લાખ એકાઉન્ટ બંધ

મુંબઈ, તા. 2 (પીટીઆઈ) : ઇ-કેવાયસી કરવામાં નિષ્ફળ રહેતા લાડકી બહિણ યોજનાના 68 લાખ લાભાર્થીઓના અકાઉન્ટ બંધ કરાતા મહારાષ્ટ્રની બહુ વખણાયેલી મુખ્ય પ્રધાન લાડકી બહિણ યોજનાના લાભાર્થીઓની સંખ્યા.....