• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

બંગાળમાં ન્યાયિક અધિકારીઓ બનાવાયા બંધક

નવી દિલ્હી, તા. 2 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પહેલાથી જ  એસઆઈઆરને લઈને હંગામો થઈ રહ્યો છે તેવામાં માલદા જીલ્લાના કાલિયાચક વિસ્તારમાં બુધવારે સાંજે ખુબ જ ગંભીર બનાવ બન્યો હતો. જેમાં સાત ન્યાયીક અધિકારીઓ.....