પુણેમાં દિવસે અંધારું છવાયું, કમોસમી વરસાદ
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 2 : હવામાન વિભાગે મહારાષ્ટ્રના મોટા ભાગમાં આવતી કાલે (3 એપ્રિલે) વાવાઝોડાની સાથે વરસાદની એલર્ટ જારી કરી છે. આગાહી મુજબ આજે પુણેના કેટલાંક ભાગમાં આકાશમાં કાળા વાદળ છવાતા ધોળેદિવસે.....