• શનિવાર, 04 એપ્રિલ, 2026

મલેશિયન પામતેલ વાયદો 15 મહિનાની ઊંચાઈએ

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ,તા.3 : મલેશિયન પામતેલ વાયદામાં શુક્રવારે સતત બીજા દિવસે સુધારો થતા 15 મહિનાની ટોચે પહોંચ્યો હતો. મધ્ય પૂર્વમાં તણાવમાં વધારો અને ઓછી ઈન્વેન્ટરીની અપેક્ષાએ વાયદો 1 ટકાથી વધુ ઉંચકાયો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ