• શનિવાર, 04 એપ્રિલ, 2026

વાઢવણ બંદરે 1200 એકરમાં નિકાસલક્ષી અત્યાધુનિક `એગ્રીપાર્ક' તૈયાર થશે

કલ્પેશ શેઠ તરફથી

મુંબઈ, તા. 3 : પાલઘર નજીક તૈયાર થઈ રહેલા મહારાષ્ટ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વાઢવણ બંદર અર્થાત્ ચોથી મુંબઈના વિસ્તારમાં હવે સરકાર અત્યાધુનિક સુવિધાઓ સાથેના `એગ્રીપાર્ક'નું નિર્માણ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ