• શનિવાર, 04 એપ્રિલ, 2026

ઝવેરીના રૂા. 30,000 લૂંટનારા ત્રણ રેલવે પોલીસ બરતરફ

મુંબઈ, તા. 3 : મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને ફરજ બજાવતા ત્રણ રેલવે પોલીસે ગત અૉગસ્ટમાં એક ઝવેરીને મારઝૂડ કરીને તેની પાસેના રૂા. 30,000 લૂંટી લીધાની ઘટના પ્રકરણે ત્રણેને બરતરફ..... 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ