• શનિવાર, 04 એપ્રિલ, 2026

કેશમ ટાપુ ઉપર અમેરિકાનો બૉમ્બમારો

હોર્મુઝમાં ઈરાનના ટોલનાકા સુધી યુદ્ધની આગ

તેહરાન, તા. 3 : ઈરાન-અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેની જંગ હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાની ટોલ બૂથ સુધી પહોંચી છે. અમેરિકાએ કેશમ ટાપુ ઉપર ધાણીફૂટ બોમ્બ ફોડયા છે. સેટેલાઈટ ઈમેજમાં પુષ્ટિ પણ થઈ છે કે, અમેરિકા અને ઈઝરાયલનાં હુમલા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ