• શનિવાર, 04 એપ્રિલ, 2026

મને ચૂપ કરાવાયો છે પરંતુ હું હાર્યો નથી: રાઘવ ચઢ્ઢા

આપ દ્વારા રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવાયા બાદ પહેલી પ્રતિક્રિયા

ચંદીગઢ, તા.3 : રાજ્યસભામાં ઉપનેતા પદેથી રાઘવ ચઢ્ઢાને હટાવી અશોક કુમાર મિત્તલને જવાબદારી સોંપાયા બાદ આમ આદમી પાર્ટીમાં સમરાંગણ મચ્યું છે. સાંસદ રાઘવ ચઢ્ઢાએ આ મામલે પહેલી પ્રતિક્રિયા......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ