• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

ભિવંડીમાં ભારે ટ્રાફિકજામ

મુંબઈ, તા. 12 : મુંબઈ-નાસિક હાઈવે પર થયેલા ટ્રાફિકજામને કારણે વાહનોની બેથી ત્રણ કિ.મી. લાંબી લાઈનો જોવા મળી હતી. જેના કારણે ભિવંડીમાં ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. આ જામ નાસિકથી મુંબઈ જતા રસ્તા......