• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

અમેરિકા દ્વારા બાંગ્લાદેશને અપાયેલી ડયુટી રાહત ભારતના ગાર્મેન્ટ્સ ઉદ્યોગને પણ મળશે : ગોયલ

નવી દિલ્હી, તા. 12 (પીટીઆઈ) : અમેરિકન કૉટન અને યાર્નની આયાત બાદ તેમાંથી તૈયાર કરવામાં આવેલાં ગાર્મેન્ટ્સની અમેરિકામાં નિકાસ ઉપર અત્યારે બાંગ્લાદેશને અપાતી ડયુટી રાહત ભારતના ગાર્મેન્ટ્સ ઉદ્યોગને......