• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ શાપિંગ કરવામાં યુવતીએ રૂા. 36,500 ગુમાવ્યા

મુંબઈ, તા. 27 : સોશિયલ મીડિયા પર આકર્ષક જાહેરાતો જોઈને ખરીદી કરવાનું ટ્રેન્ડ વધી રહ્યો છે, પરંતુ તેની સાથે સાયબર ઠગો પણ સક્રિય થયા છે. મુંબઈની એક યુવતીની માતાને ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોઈને લખનવી સૂટ ખરીદવાની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ