• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

સાયબર ફ્રૉડના રૂપિયા ફેરવવા બનાવી નવ બોગસ કંપની; બેની ધરપકડ

મુંબઈ, તા. 27 : મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની યુનિટ-3એ મસ્જિદ બંદર વિસ્તારમાં દરોડો પાડી સાયબર ગુનેગારોના નાણાંની હેરાફેરી કરનારા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓએ અૉનલાઈન છેતરાપિંડી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ