• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

બંગાળમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ; કેન્દ્રબિંદુ બાંગ્લાદેશમાં

કોલકાતા, તા. 27 : કોલકાતા સહિત પશ્ચિમ બંગાળના અનેક જિલ્લામાં શુક્રવારે બપોરે દોઢ વાગ્યે 5.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવતાં લોકોમાં ભયની લાગણી ફેલાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિન્દુ બાંગલાદેશમાં ઢાકા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ