• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

ખેડૂતની કિડનીના પ્રકરણમાં વિજય વડેટ્ટીવાર સામે હક્કભંગ લવાશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં ખેડૂતેએ કરજ ફેડવા માટે કંબોડિયામાં જઈને કિડની વેચી હોવાના પ્રકરણમાં કૉંગ્રેસના નેતા અને વિરોધી પક્ષ નેતા વિજય વડેટ્ટીવારે સભાગૃહમાં ખોટી માહિતી આપી હોવાનો......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ