• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

સ્વદેશી ‘પ્રચંડ’માં સર્વોચ્ચ કમાંડર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉડાન

જેસલમેર, તા. 27 : ભારતીય સશત્ર દળોના સર્વોચ્ચ કમાંડર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે રાજસ્થાનના જેસલમેર વાયુદળ મથકેથી સ્વદેશી હેલિકોપ્ટર ‘પ્રચંડ’માં ઉડાન ભરી હતી. સહપાઈલટ તરીકે કોકપીટમાં બેસીને ઉડાન ભરનારાં....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ