• મંગળવાર, 24 માર્ચ, 2026

અન્ડરગ્રાઉન્ડ મેટ્રોની સર્વિસ ખોરવાઈ

મુંબઈ, તા. 23 : મુંબઈ મેટ્રો-3 (એક્વા લાઈન) પર આજે પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ટેક્નિકલ સમસ્યાને કારણે મેટ્રો સર્વિસ આશરે 30 મિનિટ બંધ રહી હતી જેને કારણે ધસારાના સમયે પ્રવાસીઓ.....