• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

થાણેના સર્વિસ સેન્ટરોમાં વાહનો ધોવા ઉપર પ્રતિબંધ

કાળઝાળ ગરમીમાં પાણીની અછત

થાણે તા 22 (પી.ટી.આઇ) : ધોમધખતા ઉનાળાની વધતી ગરમી અને જળાશયોના ઘટી રહેલા જળ સ્તરને ધ્યાનમાં રાખીને હવે થાણે મહાનગર પાલિકાએ શહેરના સર્વિસ સેન્ટરોમા વાહનો ધોવા ઉપર નિયંત્રણો.....