ઇન્ડોનેશિયામાં વાયા મલેશિયા થઇ શીંગદાણા ગયા હોવાની ચર્ચા
કલ્પેશ શેઠ તરફથી
મુંબઇ, તા. 21 : પાણી પોતાનો માર્ગ બનાવી લે એ કુદરતનો નિયમ છે એજ રીતે વેપારી પોતાના ગ્રાહક સુધી પહોંચી જાય એ વેપારનો નિયમ છે. ભારતીય સીંગદાણાનાં સૌથી મોટા આયાતકાર દેશ ઇન્ડોનેશિયાએ.....