• બુધવાર, 22 એપ્રિલ, 2026

સાકીનાકામાં પ્રેમીએ પ્રેમિકાના ઘરમાંથી લાખોની મતાની ચોરી

મુંબઈ, તા. 21 : મુંબઈના સાકીનાકા વિસ્તારમાં પ્રેમસંબંધને લાંછન લગાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પ્રેમીએ પોતાની જ પ્રેમિકાના ઘરે ચોરી કરી આશરે રૂા. 30 લાખની કિંમતની મત્તા પર હાથ માર્યા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ