તિલકની સદીથી મુંબઈના 5/199
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 20 : ઈન્ડિયન
પ્રીમિયર લીગની 30મી મૅચમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ક્રિકેટ
મૅચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટનનો 99 રનથી પરાભવ કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે
20 અૉવરમાં પાંચ વિકેટના ભોગે 199 રનના જુમલાના જવાબમાં ગુજરાત ટાઈટનની આખી ટીમ
15.5 અૉવરમાં....