કૉંગ્રેસ રાજકીય હિતોથી વિરુદ્ધ કશું થવા નહીં દે : ફડણવીસ
મુંબઈ, તા. 20 (પીટીઆઈ)
: સંસદમાં મહિલા આરક્ષણ વિધેયકને અટકાવવા બદલ વિરોધ પક્ષોની ટીકા કરતા મહારાષ્ટ્રના
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું ક, તેઓનો `નકારાત્મક માનસિકતા'ને કારણે
ભારતમાં મહિલાઓને અનામત આપવાની ઐતિહાસિક ક્ષણની આશા ઓસરી છે. મુખ્ય પ્રધાને પત્રકાર
પરિષદને સંબોધતાં....