• મંગળવાર, 21 એપ્રિલ, 2026

મધ્યપૂર્વમાં ફરી તણાવથી પામતેલ વાયદો ઊંચકાયો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 20 : મલેશિયન પામતેલ વાયદામાં સપ્તાહના પ્રથમ દિવસે સુધારો હતો. ક્રૂડતેલમાં મજબૂતાઈ અને હરીફ તેલના ટેકાથી પામતેલ વાયદો ઉંચકાયો હતો. મલેશિયન પામતેલનો જૂલાઈ કોન્ટ્રાક્ટ 47 રીંગીટ વધીને 4497ની સપાટીએ બંધ થયો હતો. મધ્ય પૂર્વમાં ફરી તણાવ વધતા ક્રૂડતેલના ભાવમાં 5 ટકાથી વધુનો ઉછાળો....