• મંગળવાર, 21 એપ્રિલ, 2026

મુખ્ય ચાવીરૂપ ક્ષેત્રોનો વિકાસદર માર્ચમાં 0.4 ટકા ઘટયો

નવી દિલ્હી, તા. 20 (એજન્સીસ) : દેશના આઠ મુખ્ય ચાવીરૂપ ક્ષેત્રોનો વિકાસ માર્ચ મહિનામાં 0.4 ટકા ઘટયો હતો. પાછલા પાંચ મહિના દરમિયાન આ પહેલી વખત ચાવીરૂપ આઠ ક્ષેત્રોનો વિકાસદર ઘટયો હોવાનું ઉદ્યોગ મંત્રાલય દ્વારા આજે પ્રસિદ્ધ કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. ગયા ફેબ્રુઆરી મહિનામાં આઠ....