• મંગળવાર, 21 એપ્રિલ, 2026

જુનિયર મલિંગા પથિરાના કોલકાતાની ટીમ સાથે જોડાયો

કોલકતા તા. 20 : શ્રીલંકાનો ઝડપી બોલર મથીશા પથિરાના ઇજામાંથી બહાર આવીને કોલકતા નાઇટ રાઇડર્સ ટીમ સાથે જોડાઇ ચૂકયો છે. ઓકશનમાં 18 કરોડની મોટી રકમથી ખરીદેલ પથિરાના ટીમનો હિસ્સો બનવાથી કેકેઆરની બોલિંગ મજબૂત બનશે. ટીમના ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફે પથિરાનાનું જોરદાર સ્વાગત કર્યું છે. 6 મેચ પછી....