નવી દિલ્હી, તા. 20 : ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ બુધવારે પૂર્ણ થવાનો છે અને હવે શાંતિ સમજૂતીની વાટાઘાટોની સંભાવના અદ્ધરતાલ છે. જો બુધવાર સુધીમાં બન્ને દેશ વચ્ચે કોઈ સહમતી નહીં બને તો ફરીથી જંગ ભડકી શકે છે. આ દરમિયાન ઈરાને દાવો કર્યો છે કે, તેને મળેલી ગુપ્તચર બાતમી અનુસાર અમેરિકા અને ઈઝરાયલ....