• મંગળવાર, 21 એપ્રિલ, 2026

2023માં પાસ થયેલાં મહિલા અનામત બિલનો તાત્કાલિક અમલ કરો : કૉંગ્રેસ

ભાજપનો રાજકીય લાભ લેવા અને દેશનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ : અમિત ચાવડા

વડોદરા, તા. 20 : ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ  અમિત ચાવડાએ  જણાવ્યું હતું કે, એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ છે અને બીજી તરફ દેશની સામાન્ય પ્રજા મોંઘવારી, બેરોજગારી અને આર્થિક મુશ્કેલીઓથી ત્રસ્ત બની ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર દરેક મોરચે નિષ્ફળ....