• મંગળવાર, 21 એપ્રિલ, 2026

અશનીર ગ્રોવરની બાયોપિકમાં આમિર ખાન સાથે શ્રદ્ધા કપૂર

છેલ્લા થોડા દિવસથી આમિર ખાનનું નામ બાયોપિક ફિલ્મ સાથે જોડાયું છે. આમિરને આ ફિલ્મની પટકથા ગમી છે અને હવે જાણવા મળ્યું છે કે તેમાં આમિર સાથે શ્રદ્ધા કપૂરને લેવામાં આવી છે. આ ફિલ્મ ભારત પેના સ્થાપક અશનીર ગ્રોવરના જીવન પરની છે અને તેમાં અશનીરની પત્ની માધુરીની ભૂમિકા શ્રદ્ધા ભજવશે. જો કે, આ....