• મંગળવાર, 21 એપ્રિલ, 2026

મુંબઈની લીલાવતી હૉસ્પિટલ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં

અમદાવાદ, તા. 20 : મુંબઈની પ્રસિદ્ધ લીલાવતી હોસ્પિટલ, જે પોતાના 48 વર્ષના ક્લિનિકલ અનુભવ સાથે ગિફ્ટ સિટી, ગાંધીનગરમાં 300 બેડની મલ્ટી-સ્પેશિયાલિટી તૃતીયક આરોગ્ય સેવા દ્વારા સ્વાસ્થ્ય અને સુખાકારીને કેન્દ્રમાં રાખીને ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. લોન્ચ પૂર્વે યોજાયેલા પૂજન સમારોહમાં પ્રતિષ્ઠિત મહેમાનો, આરોગ્ય....