મફત સુવિધાઓની ઘોષણાનાં ઓડિટની અરજીમાં માગ
નવી દિલ્હી, તા. 20
: ચૂંટણીઓમાં મફત આપવાની લોભામણી જાહેરાતો મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પહેલેથી જ અનેક
અરજીઓ દાખલ થયેલી છે. જેમાં વધુ એકનો ઉમેરો થયો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને
ચૂંટણીપંચને નોટિસ જારી કરીને જવાબ માગ્યો છે. આ અરજીમાં ફ્રી-બીઝ (મફત સુવિધાઓ)ની
ઘોષણાઓનું કેગ પાસેથી ઓડિટ કરાવવાની....