• મંગળવાર, 21 એપ્રિલ, 2026

રિતેશ દેશમુખનો દીકરો `રાજા શિવાજી'માં

અભિનેતા રિતેશ દેશમુખ અભિનિત અને દિગ્દર્શિત ફિલ્મ રાજા શિવાજીનું ટ્રેલર લૉન્ચ થયું. આ ફિલ્મમાં સંજય દતત્ત, જેનેલિયા ડી'સોઝા, અભિષેક બચ્ચન, વિદ્યા બાલન જેવા કલાકારો મહત્ત્વની ભૂમિકામાં છે. રાજા શિવાજીના ટ્રેલરમાં એક કલાકાર સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ કલાકાર અન્ય કોઈ નહીં પણ રિતેશ અને જેનેલિયાનો નાનો....