• મંગળવાર, 21 એપ્રિલ, 2026

લેન્સકાર્ટના અંધેરીના સેન્ટરમાં ભાજપની મુસ્લિમ નેતાએ કર્મચારીઓને તિલક કર્યાં

કંપની દ્વારા હિન્દુઓ સાથે ભેદભાવ કરાતો હોવાની ફરિયાદ બાદ પગલું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 :  લેન્સકાર્ટ કંપનીમાં હિન્દુ કર્મચારીઓ સાથે ભેદભાવ કરવાની સાથે તેમને કપાળમાં તિલક અને હાથમાં દોરા બાંધવા ન દેવાનો અને  મુસ્લિમ કર્મચારીઓને હિજાબ પહેરવા સામે કોઈ વાંધો ન લેવાનો હોવાનો આરોપ થઈ રહ્યો છે ત્યારે ભાજપની અલ્પસંખ્યક મુસ્લિમ નેતા નાઝીયા ઈલાહી ખાને આજે અંધેરીની લેન્સકાર્ટ....