2026માં સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાં શાહરૂખ ખાનની ફિલ્મ કિંગનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મમાં શાહરૂખ સાથે દીકરી સુહાના, અભિષેક બચ્ચન અને બૉલીવૂડના મોટા ભાગના સ્ટાર કલાકારો છે. લાંબા સમયથઈ આ ફિલ્મની ચર્ચા ચાલે છે અને કોઈને કોઈ અપડેટ જાણવા મળે છે. હવે કિંગે ફિલ્મના થિયેટ્રિકલ રાઈટ્સ વેચીને....