વડા પ્રધાન ઉદ્ઘાટન કરે એ પહેલાં
બાલોતરા, તા. 20 : રાજસ્થાનના
બાલોતરા જિલ્લામાં પચપદારા રિફાઇનરીમાં સોમવારે અચાનક ભીષણ આગ લાગતા ભાગદોડ મચી હતી.
આ ઘટના એવા સમયે બની છે જેના આગામી દિવસે એટલે કે 21 એપ્રિલ, મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર
મોદી દ્વારા રિફાઇનરીનાં ઉદ્ઘાટનનો કાર્યક્રમ નિર્ધારિત હતો. વિકરાળ આગની ઘટના બાદ.....