• મંગળવાર, 21 એપ્રિલ, 2026

મનરેગા માટે 17 હજાર કરોડ મંજૂર

ગ્રામીણ ભાગોમાં સમયસર ચૂકવવાની ખાતરી

નવી દિલ્હી, તા. 20 : લાંબા સમયથી ઉચાટમાં જીવી રહેલા દેશના શ્રમિક સમુદાયને રાહત આપવા કેન્દ્ર સરકારે સોમવારે મનરેગા યોજના હેઠળ મંજૂરી માટે 17,744 કરોડ રૂપિયા 2026-27ના પહેલા હપ્તારૂપે ફાળવી દીધા હતા. દેશના ગ્રામીણ ભાગોમાં મજૂરોને સમયસર મંજૂરી મળી જાય તે સુનિશ્ચિત કરવાના હેતુ સાથે આ ફાળવણી....