મુંબઈ, તા. 20 : કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.194758.01 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ.8077ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.8388 અને નીચામાં રૂ.8077ના મથાળે અથડાઈ,....