• મંગળવાર, 21 એપ્રિલ, 2026

પાકિસ્તાનમાં હિંગળાજ માતા મંદિરે પહોંચ્યા ત્રણ લાખ શ્રદ્ધાળુ

ઉત્સવ માટે ભોજન, ચિકિત્સાની વ્યવસ્થા

ઈસ્લામાબાદ, તા. 20 : પાકિસ્તાનમાં ત્રણ દિવસીય હિંગળાજ માતા ઉત્સવ રવિવારે સંપન્ન થયો હતો. અહેવાલ અનુસાર ઉત્સવમાં ત્રણ લાખ હિન્દુઓ મંદિરે પહોંચ્યા હતા. આ આંકડો ગયા વર્ષના ઉત્સવ કરતા લગભગ ત્રણ ગણો વધારે છે. ઉત્સવમાં આયોજન સ્થળે ભોજન વ્યવસ્થા, ચિકિત્સા સુવિધા વગેરેની વ્યવસ્થા કરવામાં આવી.....