• મંગળવાર, 21 એપ્રિલ, 2026

ભારતની બે ટી-20 ટીમની ક્રિકેટ બોર્ડની યોજના

એક ટીમ એશિયન ગેમ્સમાં અને બીજી વિન્ડિઝ વિરુદ્ધ શ્રેણી રમશે

મુંબઈ, તા.20 : બીસીસીઆઇએ હવે ટી-20 ફોર્મેટ માટે 30-35 ખેલાડીનું એક વિશાળ જૂથ બનાવવાની યોજના તૈયાર કરી છે. આની પાછળનું મુખ્ય કારણ આ વર્ષના અંતના શેડયૂલનું છે. આ વર્ષના અંતમાં એશિયન ગેમ્સ અને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધની ટી-20 શ્રેણી એક સમય પર જ છે. આથી બીસીસીઆઇ બે અલગ-અલગ નેશનલ ટી-20....