વારંવાર એક જ મુદ્દે અરજકર્તાનો અદાલતમાં પ્રવેશ પ્રતિબંધિત કરવા ચેતવણી
નવી દિલ્હી, તા. 20
: સુપ્રીમ કોર્ટે સોમવારે એક જનહિતની અરજીને નકારી આકરી ભાષામાં અરજકર્તાને ફટકાર લગાડી
હતી. અરજી સ્વાતંત્ર્યસેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝ અને એમની સેના ઇન્ડિયન નેશનલ આર્મી
(આઇએનએ) સંબંધિત હતી. માગણી કરવામાં આવી હતી કે આઇએનએને ભારતને સ્વતંત્રતા અપાવવાનો
સત્તાવાર....