• મંગળવાર, 21 એપ્રિલ, 2026

બુરખો ન પહેરનારી હિન્દુ કર્મચારીની મારપીટ કરાતી : ટીસીએસની કર્મચારી

પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપી યુવતીઓનો અયોગ્ય સ્પર્શ કરતા હોવાનો આરોપ

મુંબઈ, તા. 20 (પીટીઆઈ) :  ટીસીએસના નાસિકના બીપીઓના મુસ્લિમ ટીમ લીડરો હિન્દુ યુવતીઓને અયોગ્ય રીતે સ્પર્શ કરવા ઉપરાંત બુરખો ન પહેરનારી કર્મચારીની મારપીટ કરતા હોવાનો આરોપ કંપનીની એક કર્મચારી યુવતીએ કર્યો છે. મુસ્લિમ ટીમ લીડરો દ્વારા હિન્દુ કર્મચારીઓ સાથે ભેદભાવ, અયોગ્ય સ્પર્શ, બળાત્કાર કરવા.....