નવી દિલ્હી, તા. 20 : કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી ઉપર બેવડી નાગરિકતાનાં કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટનાં જજ સુભાષ વિદ્યાર્થી સુનાવણીથી અલગ થઈ ગયા છે. તેમણે અરજદાર તરફથી સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી એક પોસ્ટથી નારાજ થઈને આ નિર્ણય કર્યો છે. અરજદાર તરફથી એવી પોસ્ટ કરવામાં આવી હતી કે, જો તમે કોઈ....