• મંગળવાર, 21 એપ્રિલ, 2026

અમેરિકાના ઈતિહાસમાં આયાતકારોને સૌથી મોટા ટેરિફ રિફન્ડ આપવાની શરૂઆત

કેટલીક કંપનીઓ ગ્રાહકોને રિફન્ડનાં નાણાં આપશે

નવી દિલ્હી, તા.20 (એજન્સીસ) : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફને સ્થાનિક સુપ્રીમ કોર્ટ દ્વારા રદ જાહેર કરવામાં આવ્યા બાદ લાંબા સમયથી જેની રાહ જોવામાં આવી રહી હતી તે અબજો ડૉલરના રિફન્ડની શરૂઆત હવે શરૂ કરવામાં આવશે. યુએસ ક્સ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (સીબીપી) દ્વારા આ.....