અમદાવાદ, તા. 20 : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે નજીક આવી રહી છે અને મતદાન માટે માત્ર એક અઠવાડિયાનો સમય બાકી રહ્યો છે. આવનાર રવિવારે યોજાનારી આ મહત્વપૂર્ણ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ તેમજ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. રાજ્યભરમાં મતદાન પ્રક્રિયા સુચારૂ રીતે પાર પડે તે....