• મંગળવાર, 21 એપ્રિલ, 2026

સોના-ચાંદીના ભાવમાં ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 20 : સોના ચાંદીના ભાવમાં ખૂલતા સપ્તાહે ઘટાડો થયો હતો. જોકે ઘટાડો મહદઅંશે ધોવાઇ પણ ગયો હતો છતાં બજાર પાછલા સપ્તાહના બંધ ભાવથી થોડી નીચી રહી હતી. સોનાનો ભાવ વિશ્વ બજારમાં દિવસ દરમિયાન 4736 ડોલર સુધી તૂટી ગયા પછી 4802 ડોલર સુધી રિકવર થયો હતો. ચાંદીમાં પણ 80 ડોલરનું મથાળું....